લખાણ પર જાઓ

જુલાઇ ૨૧

વિકિપીડિયામાંથી

૨૧ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૦૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૦૩મો) દિવસ છે. આ દિવસ

પછી વર્ષ પુરું થવામાં ૧૬૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૩૫૬ ઇ.પૂ. – આર્ટેમિસનું દેવળ, વિશ્વની સાત પ્રાચીન અજાયબીઓમાંની એક ને આગ લગાડી બાળી મુકાયું.
  • ૧૯૬૦ – સિરિમાવો ભંડારનાઇકે શ્રીલંકાના વડા પ્રધાન તરીકે ચૂંટાયા, તેઓ વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
  • ૧૯૬૯ – નીલ આર્મસ્ટ્રોંગ (Edwin "Buzz" Aldrin), એપોલો ૧૧ કાર્યક્રમ અંતર્ગત, ચંદ્રની ધરતી પર ડગ માંડનાર પ્રથમ માનવો બન્યા.
  • ૧૯૭૦ – ૧૧ વર્ષના બાંધકામ પછી ઇજિપ્તમાં આસ્વાન બંધ પૂર્ણ થયો.
  • ૧૯૮૩ – વિશ્વનું સૌથી નીચું તાપમાન વોસ્ટોક સ્ટેશન, એન્ટાર્કટીકા ખાતે −૮૯.૨ °સે (−૧૨૮.૬ °ફે) નોંધાયું.
  • ૨૦૦૮ – રામ બરાન યાદવને નેપાળના પ્રથમ રાષ્ટ્રપતિ જાહેર કરવામાં આવ્યા.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

Follow Lee on X/Twitter - Father, Husband, Serial builder creating AI, crypto, games & web tools. We are friends :) AI Will Come To Life!

Check out: eBank.nz (Art Generator) | Netwrck.com (AI Tools) | Text-Generator.io (AI API) | BitBank.nz (Crypto AI) | ReadingTime (Kids Reading) | RewordGame | BigMultiplayerChess | WebFiddle | How.nz | Helix AI Assistant