લખાણ પર જાઓ

મે ૨૩

વિકિપીડિયામાંથી

૨૩ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૪૩મો (લિપ વર્ષ દરમ્યાન ૧૪૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૨૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૭૮૮ – સાઉથ કેરોલિના યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણને બહાલી આપનાર આઠમું અમેરિકન રાજ્ય બન્યું.
  • ૧૯૨૯ – મિકિ માઉસ (Mickey Mouse)નું પ્રથમ બોલતું કાર્ટૂન ચલચિત્ર,'ધ કાર્નિવલ કિડ' રજૂ થયું.
  • ૧૯૫૧ – તિબેટે ચીન સાથે ‘સત્તર મુદ્દાના કરાર’ પર હસ્તાક્ષર કર્યા.
  • ૧૯૯૫ – જાવા પ્રોગ્રામીંગ ભાષાનું પ્રથમ સંસ્કરણ રજુ કરાયું.
  • ૨૦૦૮ – આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (આઇસીજે)ના ચૂકાદાએ મલેશિયા અને સિંગાપોર વચ્ચેના ૨૯ વર્ષના પ્રાદેશિક વિવાદનો અંત આણ્યો.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

Follow Lee on X/Twitter - Father, Husband, Serial builder creating AI, crypto, games & web tools. We are friends :) AI Will Come To Life!

Check out: eBank.nz (Art Generator) | Netwrck.com (AI Tools) | Text-Generator.io (AI API) | BitBank.nz (Crypto AI) | ReadingTime (Kids Reading) | RewordGame | BigMultiplayerChess | WebFiddle | How.nz | Helix AI Assistant